પ્રેમનો અધૂરો અહેસાસ - 1

  • 3.5k
  • 2
  • 1.5k

"હું સમજી ગયો છું એ તો, નેહાલ સાથે તારી વાત પુછાઇ છે ને.. એ તો મારા કરતા પણ બહુ જ વધારે હેન્ડસમ છે. એટલે જ હવે તારે મારાથી દૂર જવું છે ને!" સાગરના એ શબ્દો એણે તીરની જેમ ચુભી ગયા! "શું બોલે છે આ તું! એવું કઈ જ નહી યાર! નેહાલમાં એ વાત છે જ નહી જે તારામાં છે!" સ્પૃહા એ રડતાં રડતા કહ્યું. "ચાલ આપને માર્કેટમાં સામાન લેવા જવાનું છે.." એટલી બધી પબ્લિકમાં પણ સાગર તો જાણે કે એક અલગ હકથી જ સ્પૃહા ને લઈ આવ્યો હતો. "હા, બસ એક થોડી જ વાર, હું નેહા ને કહી ને