જીવન સાથી - 31

(29)
  • 5.7k
  • 4
  • 4k

અને ફરીથી આન્યા તેમજ સુમિત બંને વળી પાછા પોતાની મસ્તીમાં ખોવાઈ જાય છે. આન્યા તો તેણે પડાવેલા ફોટા કેવા આવ્યા છે તે જોવામાં તલ્લીન થઈ જાય છે એટલેસુમિત તેની નજીક આવે છે અને તેને જરા પ્રેમથી પૂછે છે કે, "મેડમ, તમારું ફોટો સેશન હવે પૂરું થયું હોય તો આપણે નીકળીશું ?અને આન્યા મોબાઈલમાં જોતી જોતી જ ચાલવા લાગે છે અને બોલતી જાય છે કે, " હા હા, સ્યોર ચલ નીકળીએ "બંને ફરી પાછા કારમાં ગોઠવાઈ જાય છે. સુમિતને મનમાં થાય છે કે આન્યા હવે જશે પછી ફરીથી પાછી મને ક્યારે મળશે ?અને તે આન્યાને પૂછવા લાગે છે કે, " ફરી