રુદયમંથન - 14

(19)
  • 2.7k
  • 3
  • 1.6k

રાતના અંધકારમાં હવે ઉજાશના ઓછાયા પાડવા માંડેલા,સવારના પહોરમાં રાત્રિએ પ્રયાણ કર્યું, મળસકુ હવે એની ડ્યુટી પર આવવા તૈયાર થઈ રહ્યું હતું,બધા સૂતાં હતાં, ગઈકાલનો થાક હવે ઉતારવાના આરે હતો, નિંદર હવે એની શીફ્ટ પૂરી કરીને પાછા વળવાની હતી, સવારે મૂકેલું પોણાપાંચનું એલાર્મ ચિલ્લાઈને ઉઠ્યું, જોડે સૂતેલા હોલમાં લાઈટે પ્રકાશ પાથરી દીધો, આકાશે ઊભા થઈ લાઈટ કરી ત્યારે એની આંખો અંજાઈ ગઈ, એને બે પળ આંખ બંધ કરી અને ફરી બધાંને ઉઠવા માટે બૂમ પાડી. એના અવાજથી માધવી ઉઠી, એણે ફટાફટ મહર્ષિને ઉઠાડ્યો, બીજા બધા પણ એક પછી એક ઉઠવા લાગ્યા, બાળકોમાં માત્ર