અયાના - (ભાગ 25)

(20)
  • 4.5k
  • 3
  • 1.7k

' એક મિનિટ , અગત્સ્ય પાસે ક્રિશય નો નંબર કંઈ રીતે હોય ? અને શું ક્રિશય એને ઓળખે છે...જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધીમાં ક્રિશય અને અગત્સ્ય વચ્ચે ક્યારેય મુલાકાત થઈ જ નથી...તો પછી આ નંબર....''"ક્યાં ખોવાઈ ગઈ ...." ડાઇનિંગ ટેબલ ઉપરથી એક પછી એક એમ બધા વાસણ એના મમ્મી રસોડામાં મૂકી આવ્યા ત્યાં સુધી અયાના ધીમે ધીમે બડબડ કરીને એકલી એકલી બોલી રહી હતી ત્યારે કુમૂદે એના માથા ઉપર ટપલી મારીને કહ્યું...અને ફરી રસોડામાં જતા રહ્યા...અયાના એની પાછળ પાછળ રસોડામાં આવી અને બોલી..." નંબર ક્રિશય પાસે છે...?" આ સાંભળીને એના મમ્મી હસવા લાગ્યા..."પહેલા પૂરી વાત તો સમજાય ને...""પૂરી વાત