મારો કાવ્ય ઝરૂખો ભાગ : 46

  • 2.6k
  • 1k

કાવ્ય 01એ કાપ્યો છે..... ચીકી લાવજે, બોર ને શેરડી લાવજે ઊંધિયું ને પુરી મંગાવી રાખજે ધાબે હું નહિ ઉતરું આજે ધાબે થી નીચે..નર નારીઓ ને બાળકો થી ધાબા શોભશે જામ્યો છે પતંગ નો માહોલ મકરસક્રાંતેનોખા નોખા પતંગો ચડાવીશ ઘણા બધા આજેઆજે યૌવન હિલોળા લેશે વગર પવને ધાબે નૈન ટકરાશે ને પ્રેમ ના પેચ લાગશે ફરી આજે પતંગ જોડે પ્રેમી પંખીડા ને પણ મોજ પડશે ધાબે રંગબેરંગી પતંગો થી આકાશ લાગે રંગીન એ લપેટ.. કાપ્યો છે નીબૂમો સંભળાઈ છેકાન ફાડી નાંખે એવી પીપુડીઓના અવાજ સાથેગોથા ખાતો ટીચકા લેતો દોરી ની ઢીલ લઇ ચડયો ઊંચા આકાશે મારો લાલ ચીલ ચાંદોડોલે આમ ને તેમ મારો પ્યારો પતંગ આકાશે લાલ, લીલી, પીળી, કાળી ને