તારી ધૂનમાં.... - 5 - પાર્ટી

  • 2.5k
  • 1.3k

3:45સારંગ ચાવીથી ઘરનો દરવાજો ખોલે છે અને ત્યાં જ....નિશા, સંજુ, વ્યોમ અને કેશી હાર્મોનિયમ વગાડવા લાગે છે સાથે ભક્તિ, કુશલ, અનુજ, રાશી, સમર્થ, ઉન્નતિ ઢોલક, તાનપૂરો, તબલાં અને ગિટાર વગાડવા લાગે છે.મીત, અંજલી, વિધિ અને બાકી બધા સ્ટુડન્ટ્સ સાથે શાસ્ત્રીય સંગીત ના રાગ માં હેપ્પી બર્થ ડે સારંગ સર ગાવા લાગે છે.આ બધુ જોઈ સારંગ ચહેરા પર ખુશી છવાય જાય છે અને તે પણ બધાની સાથે ગાવા અને નાચવા લાગે છે.અનુજ : હવે કેક કટિંગ.ભક્તિ ફ્રીઝમાંથી કેક લઈને આવે છે.સારંગ : ઉભો રહે જરા.પહેલા મને ઘરની મારા માટે ખાસ કરેલી સજાવટ તો સરખી જોઈ લેવા દે.વ્યોમ : જોઈ લો....જોઈ લો