ઓફિસર શેલ્ડન - 6

(16)
  • 3.2k
  • 2
  • 1.9k

( શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના બેડરૂમમાં આગ કેવી રીતે લાગી અને બીજા શું પુરાવા ભેગા કરી શકાય તેની કવાયત કરે છે. ) હવે આગળ...શેલ્ડન : હેનરી સેન્ચુરિયનથી શું માહિતી લાવ્યો તુ ?હેનરી : સર મિસ્ટર વિલ્સન સ્ટોક્સ ત્યાં હીરાના મોટા વેપારી છે. એણે ત્યાં સારો વ્યાપાર જમાવ્યો છે. સાઉથ આફ્રિકાની બહાર એ હીરાની નિકાસ પણ કરે છે. જોકે હમણા ધંધો થોડો મંદ ચાલે છે. અને એવુ સાંભળવામાં આવ્યુ છે કે એણે આ વરસ ધંધામાં નુકસાન પણ ઘણુ થયુ હતુ. આર્થિક ઉધારમાં એ ડૂબેલો છે.માર્ટીન : સર તમને એવુ નથી લાગી રહ્યુ કે આ મિસ્ટર વિલ્સન સ્ટોક્સનો ક્યાંક એમના ભાઈના