ઓફિસર શેલ્ડન - 5

(14)
  • 4.1k
  • 1
  • 2.3k

( ડૉક્ટર ફ્રાન્સિસ ડાર્વિન કદાચ આગ લાગતા પહેલા જ મૃત્યુ પામ્યો હોઇ શકે એવુ મંતવ્ય રજૂ કરે છે... હવે વધુ આગળ જોઈએ )શેલ્ડન : ડોકટર આના મૃત્યુ પામ્યાને કેટલો સમય થયો એ ચોક્કસાઈથી કહી શકાશે ? ફ્રાન્સિસ : આ કેસમાં એ શક્ય બને નહિ શેલ્ડન. સામાન્યતઃ આપણે Algor mortis ( અલ્ગર મોર્ટીસ ) ઉપરથી અંદાજ લગાવીએ છીએ. તે મુજબ વ્યક્તિ મૃત્યુ પામે પછી દરેક કલાકે શરીર ઠડું પડતુ જાય છે અને તે ઉપરથી એ કેટલા કલાક પહેલા મૃત્યુ પમ્યો હશે એ જાણી શકાય છે . પણ આ કેસમાં બર્ન્સના કારણે એ જાણી શકાયુ નથી.ઓફીસર શેલ્ડન કંઈક વિચારે છે. પછી ડોક્ટરને કહે