તલાશ - 47 - અંતિમ પ્રકરણ

(120)
  • 7k
  • 6
  • 3.7k

તલાશ વિષે થોડુંક. 31 જુલાઈ 2021 થી શરૂ થયેલી ‘તલાશ' આજે પૂર્ણ થાય છે. સહુથી પહેલા તો ખુબ ખુબ આભાર મારા અસંખ્ય વાચકોનો જેમણે ધીરજ પૂર્વક મારી નોવેલ તલાશના બધા એપિસોડ વાંચ્યા ઉપરાંત કોમેન્ટ કરીને કે રેટિંગ આપીને પ્રોત્સાહ આપ્યું. આ ઉપરાંત વોટ્સ એપ થી મેસેજ કરીને કે ફોન કરીને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા. જો પહેલા એપિસોડથી જ એમનો પ્રેમ ન મળ્યો હોત તો આ 'તલાશ" પુરી થઇ જ ન હોત. આ સાથે જ આજના 47માં પ્રકરણમાં 'તલાશ 'પૂર્ણ થાય છે. પણ .... 'તલાશ' હજી અધૂરી છે. ઘણા બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે. છતાં હજી કેટલાક પ્રશ્નો ઉભા છે. જેમ કે, અનોપચંદે