તારી ધૂનમાં.... - 1 - મુલાકાત....

  • 3.7k
  • 1
  • 1.9k

સારંગ : વિધિ....દરવાજો ખોલતા ની સાથે સારંગ આશ્ચર્યચકિત થઈ જાય છે.વિધિના હોઠો પર એ જ એની ખનકતી મુસ્કાન હોય છે.જે જોઈને પણ સારંગ ને થોડી નવાઈ લાગે છે.વિધિ : અંદર આવી શકું??સારંગ : હા, આવને.વિધિ અંદર આવે છે અને સારંગ ઘરનો દરવાજો બંધ કરે છે.વિધિ સોફા પર બેસે છે અને સારંગ પણ તેની સામે બેસે છે.વિધિ : મૂછો સારી લાગે છે તને.સારંગ : હા....એ....તું કઈ લેશે??વિધિ : હું લેવા નહી.આપવા આવી છું.વિધિ આખા લિવિંગ રૂમમાં ધ્યાનથી નજર ફેરવવા લાગે છે.ટીવી ની બાજુમાં આજે પણ સારંગ નો તાનપૂરો એમજ ઉભો રાખ્યો હોય છે જેવો 30 વર્ષ પહેલા હતો.હા, 30 વર્ષ પહેલા.ભરોસો