વંદના - 15

  • 3.1k
  • 1.6k

Vndna-15 વંદના એ થોડીવાર કંઇક વિચારતા એક લાંબો નિઃસાસો નાખતા કહ્યું" અમન જ્યારે હોસ્પિટલમાં બે દિવસ પછી મને હોશ આવ્યો ત્યારે સર્વ પ્રથમ મે પણ એ દંપતીને આ જ પ્રશ્ન પૂછ્યો કે મારા દાદા દાદી ક્યાં છે? કેમ આટલા વખતમાં એક વાર પણ એ લોકો મને મળવા ના આવ્યા? શું એ લોકોને ખબર નહિ હોય કે મારી માતા નું મૃત્યુ થયું છે અને હું અહીંયા જીવીત છું હજુ? થોડી ક્ષણો માટે તો તે દંપતિ એકબીજાની સામે જોઈ રહ્યા. મારી માતા એ લોકોને મારા દાદા દાદી વિશે પણ કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે મારા દાદા દાદી