The Next Chapter Of Joker - Part - 37

(31)
  • 4.8k
  • 4
  • 2k

The Next Chapter Of Joker Part – 37 Written By Mer Mehul “જય હિન્દ સર, મારે બની શકે એટલી વધુ પોલીસ ફોર્સની જરૂર છે.” જુવાનસિંહે કૉલમાં કહ્યું. સામે કૉલમાં ગુજરાતનાં ડીજીપી હતાં. સામે છેડેથી ડીજીપી સરનો જવાબ મળ્યો એટલે જુવાનસિંહે વાત આગળ ધપાવી, “ના સર, અમદાવાદ નથી મોકલવાના, મુંબઈમાં જરૂર છે.” “ઑકે સર, થેંક્યું !” કહેતાં જુવાનસિંહે કૉલ કટ કરી દીધો. જૈનીત અને જુવાનસિંહ વિસ્ટા હોટેલનાં રૂમમાં હતાં. રાતનાં નવ વાગ્યા હતા. “ડીજીપી સરે મંજૂરી આપી દીધી છે.” જુવાનસિંહે કહ્યું. “મેં પણ મહેતા સાહેબ સાથે વાત કરી લીધી છે. પ્રજ્વલ્લા સંસ્થામાંથી પણ મદદ મળી રહેશે.” જૈનીતે કહ્યું. ત્યારબાદ