જીવન સાથી - 29

(29)
  • 5.8k
  • 3
  • 4.3k

દિપેન માટે છોકરી જોવા જવાનું હોય છે તો દિપેન આન્યાને પોતાના ઘરે બોલાવે છે.એ દિવસે સાંજે છોકરીવાળા દિપેનના ઘરે આવે છે. લાંબી, પાતળી અને દેખાવમાં સુંદર બોલવામાં એકદમ શાંત અને મીઠી, સ્વભાવે સરળ છોકરી દિપેનને ખૂબ ગમી જાય છે પરંતુ તે પસંદગી આન્યાની ઉપર છોડે છે. બોલવામાં મીઠી છોકરી આન્યાને પણ ખૂબ ગમે છે અને તે પણ "હા" પાડે છે.દિપેન અને સંજનાની સગાઈ નક્કી કરવામાં આવે છે. સંજનાની સાથે તેનો નાનો ભાઈ સુચિત આવેલો હતો જે આન્યાને લાઈન મારી રહ્યો હતો અને આન્યા તેને મનમાં જ ગાળો દઈ રહી હતી.બે દિવસ પછી દિપેન અને સંજનાની વિધિસર સગાઈની રસમનું આયોજન એક