The Next Chapter Of Joker - Part - 34

(23)
  • 4.9k
  • 1
  • 2.1k

The Next Chapter Of Joker Part – 34 Written By Mer Mehul “મેરી બાત સુનો હેરી, કલ શામ તક તુમ્હારા કામ હો જાયેગા.” અનુપમ દીક્ષિતે કહ્યું. દીક્ષિત અને હેરી વચ્ચે જે ડીલ થઈ હતી એ મુજબ દીક્ષિતનો ત્રણસો છોકરીઓ હેરી સુધી પહોંચાડવાની હતી. પણ હસમુખની ધરપકડ થવાથી દીક્ષિત ત્રણસો છોકરીઓની વ્યવસ્થા નહોતો કરી શક્યો. ઉપરાંત અન્ય છોકરીઓને પણ કોઈએ રહસ્ય રીતે બચાવી લીધી હતી તેથી દીક્ષિતને બહાના પેટે લીધેલી રકમ પરત આપવી પડી હતી અને અત્યારે હેરી દ્વારા તેની ઝાટકણી થઈ રહી હતી. “મુજે કુછ નહિ સુનના, તુમ્હારી વજાહ સે મેરા કરોડો કા નુકસાન હોય ગયા હૈ.” હેરી ગુસ્સામાં બરાડતો