The Next Chapter Of Joker - Part - 31

(31)
  • 4.7k
  • 3
  • 2.1k

The Next Chapter Of Joker Part – 31 Written By Mer Mehul જુવાનસિંહે બલરનાં ઘર બહાર બાઇક રોકી. પાછળ બેઠેલો જૈનીત નીચે ઉતર્યો પછી જુવાનસિંહ પણ નીચે ઉતર્યા અને બાઇક સ્ટેન્ડ પર લગાવી. જુવાનસિંહ વૈશાલીની દુકાન બહાર નીકળ્યા ત્યારે જૈનીતનો ફોન આવ્યો હતો. જૈનીત નરોડા પાટિયા પહોંચી ગયો હતો, બંને મળ્યા અને થોડી ચર્ચા થઈ. ત્યારબાદ જુવાનસિંહે એક બાઇકની વ્યવસ્થા કરી અને બંને બલરનાં ઘરે પહોંચી ગયાં. જુવાનસિંહે બલરનાં ઘરનો ગેટ ખોલ્યો અને દરવાજા પાસે આવીને બેલની સ્વીચ દબાવી. થોડીવાર પછી મિસિસ બલરે દરવાજો ખોલ્યો. “મી. બલર છે ?” જુવાનસિંહે પૂછ્યું. “ના… એ બહાર ગયા છે..” મીસિસ બલરે