The Next Chapter Of Joker - Part - 28

(30)
  • 3.9k
  • 4
  • 2.1k

The Next Chapter Of Joker Part – 28 Written By Mer Mehul તારીખ – 14 સપ્ટેમ્બર સ્થળ – વિજય પેલેસ હોટેલ (સુરત) સમય – 10 : 30pm હોટલ બહારનો સુમસાન અને અંધારપટ ભયંકર ચિત્કાર ભોંકતો હતો. થોડીવાર પહેલાં વરસેલા વરસાદનાં ઝાપટાંને કારણે આ વિસ્તારની વીજળી કપાઈ ગઈ હતી જેને કારણે લોકોની ગતિવિધિ પણ નહિવત જેવી થઈ ગઈ હતી. સમયાંતરે નીકળતાં વાહનો રસ્તા પરનું પાણી ઉડાડીને સડસડાટ નીકળી જતાં હતાં. એક બુલેટ હોટેલ બહાર આવીને ઉભું રહ્યું અને હાંફતું હાંફતું બંધ થઈ ગયું. તેનાં પર સવાર વ્યક્તિ નીચે ઉતર્યો. તેણે કાળો, ગોઠણ સુધીનો રેઇનકોટ પહેર્યો હતો. તેનો ચહેરો પણ