The Next Chapter Of Joker - Part - 21

(28)
  • 4k
  • 4
  • 2.2k

The Next Chapter Of Joker Part – 21 Written By Mer Mehul “રમણિક શેઠની બોડી પાસે પણ સિગરેટનું આવું જ ટિપિંગ પેપર મળ્યું હતું, આ મર્ડર પણ એ જ વ્યક્તિએ કર્યું છે જેણે રમણિક શેઠને માર્યા છે. બનવાજોગ છે, રમણિક શેઠ અને આ વ્યક્તિ વચ્ચે કોઈ લિંક હોય” “બનવાજોગ નહિ, એવું જ છે સર…” હિંમતે કહ્યું, “નહીંતર શેઠ પછી એ વ્યક્તિ આનું મર્ડર શા માટે કરે ?” “કમ ઇન સર…?” બારણાં તરફથી અવાજ આવ્યો. જુવાનસિંહ અને હિંમતે બારણાં તરફ નજર કરી. “એ ફોટોગ્રાફર આશિષ દવે છે” હિંમતે જુવાનસિંહનાં કાન પાસે જઈને કહ્યું. “યસ પ્લીઝ કમ ઇન…મી.દવે” જુવાનસિંહે કહ્યું. આશિષ પચીસ