ઓફિસર શેલ્ડન - 2

(13)
  • 4.6k
  • 1
  • 2.5k

માર્ટીન ફોન મૂકે છે..માર્ટીન : સર લિંક રોડ સ્ટ્રીટ, હાઉસ નંબર 12 માંથી ફોન આવ્યો હતો. પોલ નામના વ્યક્તિએ જે કદાચ ઘરનો નોકર હતો તેને ફોન કર્યો હતો. એના મુજબ એનો માલિક ડાર્વિન સ્ટોક્સ મૃત્યુ પામ્યો છે.જે બેડરૂમમા એ રહેતો હતો ત્યાં આગ લાગી હતી અને બધું બળીને ખાખ થઇ ગયું હતુ.અગ્નિશામક કેન્દ્રને ફોન કર્યો હતો તેઓ અત્યારે આગ શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ કારણકે કોઇકનું અકસ્માતે મૃત્યુ થયું હોવાથી તેમણે પોલીસને જાણ કરવાનું જણાવ્યુ.શેલ્ડન : ચાલો આપણે તપાસ કરીએ કે શું ઘટના થઈ છે.ત્રણેય ઓફિસર પોલીસવાનમાં લિંક રોડ સ્ટ્રીટ પર જવા નીકળ્યા. તેઓ ઝડપથી ત્યાં પહોંચે છે.ઘણા