મારો કાવ્ય ઝરૂખો ભાગ : 45

  • 3.2k
  • 1.2k

કાવ્ય 01નવા વર્ષ ના વધામણાં....2021 નું વર્ષ ખાટીમીઠી યાદી થી હતું ભરપૂરલાગ્યું ક્યારેક કડવું તો લાગ્યું ક્યારેક મીઠુ મીઠુભારતે મેળવી છે સફળતા ઓ ઘણીભરી છે હરણફાળ નવા ક્ષેત્રો મા ઘણીકોરોના વેક્સીન છે આપણી દુનિયા મા અતિ ઉત્તમરેકોર્ડ તોડ્યો છે આપણે વેક્સીન લેવા નો પણ ઓલમ્પિક મા થયું છે ભારત નું નામ રોશન સુવર્ણ, રજત ને કાસ્ય ચંદ્રક ના કર્યા ઠગલા લોકો નો બદલાયો છે એકબીજા માટે નજરીયોભાઈચારા ની ભાવના થી સંગઠન થયું છે મજબૂત ભૂલવા જેવું છોડીને વધી જઈએ આગળયાદ રાખવા જેવું લઇ જઈએ સાથે આગળઆવો સૌ ભેગા મળી લઈએ પ્રતિજ્ઞાલઇ જઈશું ભારત ને નવી ઉંચાઈ એ આ વર્ષ પણનવી આશા ને ઉમંગ સાથેઆવો