અકડ માણસ

  • 2.7k
  • 2
  • 832

"અકડ માણસ"'અકડતાં તૂટતાં વાર નથી લાગતી'આ દુનીઆમાં મનુષ્ય જીવન તો જીવે છે પરંતુ તે સરળતાં અને સાદાઈથી નહી, અકડતાથી જીવન જીવે છે. કે હું આમ અને હું તેમ. મારાથી જ બધું થાય, બીજાથી કઈ ના થાય. હંમેશાં પોતાની સામે બીજાને નાનો અને પોતાને મોટો બતાડવાની કોશિશ કરતો રહ્યો છે. "આ અકડતાં ત્યારે જ બહાર આવે છે જ્યારે કોઈ મનુષ્ય તેની સામે આવી જાય છે" આવું જ કેમ? કારણ કે તે બીજા સાથે પોતની જાતને સરખામણી કરવાં લાગે છે. પોતે નાનો છે એમ તે સહન નથી કરી શકતો. આ પ્રકારની ખોટી અકડતાં મનુષ્યના મનમાં બેસી ગયેલ હોય છે. આથી તે બધાં સામે પોતે