વંદના - 14

  • 3.2k
  • 2
  • 1.6k

વંદના-14ગત અંકથી ચાલુ... મારી માતાના કહેલા એ એક એક શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. જાણે એકાએક મારા પર આભ તુટી પડ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું. મારી માતા હવે આ દુનિયામાં નથી રહી એ વિચાર માત્રથી જ મારા આખા શરીરમાં કંપારી ફરી વળી, મારી આંખ સામે અંધારું છવાઈ ગયું. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારા જીવનનો આધાર છીનવી લીધો. મે મારી અંદર રહેલી તમામ શક્તિ એકઠી કરીને મારી માતાને પોકારવાની કોશિશ કરી પરંતુ જાણે મારું સમગ્ર અસ્તિત્વ વિખરાઈ ગયું હોય તેમ હું ભાંગી પડી ને ત્યાં જ હું બેહોશ થઈ ગઈ. મને