એક લવ એગ્રીમેન્ટ - 5

(13)
  • 3.4k
  • 1
  • 1.7k

આઈશા અને એરિક એક ઘરમાં આવી ગયા હતા પણ આગળનો સફર બાકી હતો. સાંજે એરિકે ઘડિયાળમાં જોયું સાત વાગ્યા છતાં આઈશા રૂમમાં જ હતી. આજે પહેલો દિવસ હતો તે ઓડર આપીને ઘરે જ જમવાનું વિચારે છે. આખરે જો કોઈ બહાર બંનેને સાથે જોઈ જાય તો વધારે મુસીબતમાં મુકાઈ જવાય. પણ આઈશા બહાર આવે તો તેને પૂછી શકાય. એરિક દરવાજા પર ખખડાવતા બોલે છે "આઈશા.. આઈશા..." પણ જવાબ મળતો નથી. તે જોરથી બોલે છે છતાં કઈ જવાબ મળતો નથી. આખરે એક જ રસ્તો બાકી હતો. તે પોતાના રૂમમાં જઈને પોતાનો ગિટાર લાવે છે.તરત જ મ્યુઝિક શરૂ થઈ જાય છે. આ તરફ