આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ : 78

(108)
  • 5.5k
  • 3
  • 3.5k

આઈ હેટ યુપ્રકરણ : 78વિરાટને બાય કહી નંદીની ફોનને કટ કરવા જાય છે અને નંદીની ને રાજનો અવાજ સંભળાય છે. એ પાછો ફોનમાં જુએ છે વિરાટને ફોન ચાલુ રાખવા કહે છે... રાજ બાળકનીમાંથી પાછો રૂમમાં આવે છે વિરાટને કહે છે....યાર વિરાટ મને એક વાત સમજમાં નથી આવતી...વિરાટે પૂછ્યું રાજ શું ? હજી તારા મનમાં શેનાં વિચાર ચાલે છે ? તાન્યાએ કહ્યું વીરુ રાજનો ચેહરો બદલાઈ ગયો છે સાંભળને એ શું કેહવા માંગે છે ? રાજ નશાથી ભારે થયેલી આંખો ઊંચી કરે છે એની આંખની પાંપણો જાણે નશાનો ભાર સહી ના શકતી હોય એમ વારે વારે નીચી ઢળી જાય છે રાજ બાજુનાં