મારો કાવ્ય ઝરૂખો ભાગ : 44

  • 3.9k
  • 1.5k

કાવ્ય 01ભાવ.. અભાવ..હોવા ના હોવા ના ભાવ વચ્ચેભટક્યા કરે મન દુઃખી થઈમારી જોડે છે મારી જોડે નથીગણ્યા કરે મન કારણ વગર ભૂલી જઈ એ પામ્યા નો આનંદના પામ્યા નો ઉચાટ રહે કાયમ જીવન મા ઈચ્છાઓ છે અનંતજીવતા જીવ આવે નહી એનો અંત સુખી ને નિજાનંદ મા રહેવાઈચ્છાઓ ને રાખીએ કાબુ માઓછા મા માણીએ આનંદ ઘણો તો ના થઈએ દુઃખી કારણ વગર ભાવ રાખીએ અંતર ના એવાવર્તાય નહી અભાવ કોઇ વાત નાકાવ્ય 02સાધુ ફકીર...જીવન માથે નભ ને ફકીરી જીવનઅમે તો ફરતા રામમળે પ્રેમ ત્યાં જામે અડ્ડોબાકી ભલું કરે સીતારામપરસેવો લુવા ખંભે ખેસ ખિસ્સા વગર નો ઝભ્ભોસફેદ કે પીતામ્બરી ધોતીઆ છે અમારો પહેરવેશખોબા મા સમાય એટલું ખાઈએવહેતા ઝરણાં માંથી