રાવણ સાથેના સાંસ્કૃતિક સંબંધો

  • 3.5k
  • 1.2k

રાવણ સાથેના સાંસ્કૃતિક સંબંધો મંગલ ભવન અમંગલહારી, દ્રવહુસુ દશરથ અચર બિહારી હરિ અનંત હરિ કથા અનંતા, કહહિ સુનહિ બહુવિધિ સબ સંતા રામ સિયારામ સિયારામ જય જય રામ... એક જમાનો હતો કે, ટીવી ઉપર આ ધૂન શરુ થાય, ને અદબ અને આદર સાથે લોકો રામાયણ સીરીયલ જોવા બેસી જાય. ઘણા તો નીચે બેસીને આ ધારાવાહિક જોવાનું પ્રમાણભાન રાખતાં. રસ્તા ઉપર ઠેરઠેર કર્ફ્યું જેવું વાતાવરણ