એક નાનકડી સાથીદાર - 1

  • 2.6k
  • 1
  • 1.3k

સાથીદાર "અલે બાબા... મારી પ્રિન્સેસ ને શું થયું છે?! આવી જા ને તું મારી પાસે... જો તને ચોકલેટ લઈ આપું!" સ્વયમ બહુ જ લાડ માં કહ્યું તો પણ પાપુ તો માની જ નહિ! "ન્યા ! ! !" એણે નારાજ થતાં કહેલું! પાપુ નું સાચ્ચું નામ તો પ્રિયા છે, પણ ઘરમાં બધા પ્યાર થી પાપુ જ કહી ને બોલાવતા. કેવળ સાળા ત્રણ વર્ષ ની જ પ્રિયા ઘર માં બધાની લાડકી હતી, હોય પણ કેમ નહિ?! એનો ચહેરો જ એટલો ક્યૂટ હતો કે પબ્લિક પ્લેસ પર પણ અજાણ્યા લોકો પણ એણે રમાડવા આવતા! સ્વયમ સાથે તો એનું પહેલી મુલાકાત થી જ ખૂબ