આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-74

(112)
  • 6.5k
  • 1
  • 3.9k

આઈ હેટ યુ -કહી નહિ શકુંપ્રકરણ-74રાજને આશ્વાસન આપી નયનાબેન સાથે બધાં વડીલો ઘરે જવા નીકળી ગયાં. ત્યારે કોઈ મેસેજ આવ્યો અને વિરાટ એનો ફોન ચેક કરતો હતો. એણે જોયું નંદનીનો મેસેજ હતો. નંદીની પૂછી રહી હતી કે ક્યારે તું ફોન કરીશ ? તારે ત્યાં અટવાયા પછી મોડું થાય તો વાંધો નથી તારી ફુરસદે ફોન કરજે.. પણ કરજે માસા માસી ભલે સુઈ જતાં હું મારાં રૂમમાં જાગતી હોઈશ ભલે ગમે તેટલી રાત્રી થાય કે પછી પરોઢ થઈ જાય. અને વિરાટ વિચારમાં પડી ગયો એણે જવાબમાં એટલુંજ લખ્યું કે દીદી હું પછી કહું છું જે હોય એ. એમ કહી ફોન બાજુમાં મૂકી