મિડનાઈટ કોફી - 26 - પહેલી વખત નો વિરહ

  • 2.7k
  • 1.3k

રાધિકા : ઓહ માય ગોડ!!!!તેનાથી હસાય જાય છે.બેડ પર બેઠેલી પૂર્વી અને બાજુમાં તેનો હાથ પકડી બેઠેલા નિશાંત ની નજરો મળે છે.પૂર્વી ની આંખોમાં ખુશી ના આંસુ આવી ગયા હોય છે. નિશાંત વ્હાલ થી તેના માથા પર હાથ ફેરવે છે. ડોક્ટર : Congratulations.પૂર્વી : થેન્ક્યુ સો મચ ડોક્ટર. પૂર્વી અને ડોક્ટર કેટી સામ સામે મુસ્કાય છે. * * * * ટેક્સીમાં રાધિકા : આઈ કાન્ટ બિલિવ ધીસ!!!!તે ફરી હસતાં હસતાં કહે છે. રાધિકા : તમે બંને કેમ આટલા ચૂપ ચૂપ છો યાર?? પૂર્વી અને નિશાંત ફરી એક બીજા સામે જોઈ મુસ્કાય છે. પૂર્વી ને શરમ આવી જાય છે. નિશાંત ધીમેથી તેનો હાથ પકડી લે છે. રાધિકા : અહંમ....અહંમ....પૂર્વી તરત નિશાંત નો