મિડનાઈટ કોફી - 24 - ઉડાન

  • 2.4k
  • 1.2k

રાધિકા ટેરેસ પર આવે છે.રાધિકા : શું વાતો કરી રહ્યા છો તમે અને ચંદ્ર??તે નિશાંત ની પાસે બેસે છે.નિશાંત તેની સામે જુએ છે.રાધિકા : ઇટસ ઓકે.નિશાંત : વોટ??રાધિકા : તમને અત્યારે જે થઈ રહ્યુ છે એ.નિશાંત : મને શું થઈ રહ્યુ છે??રાધિકા : મને પણ આવું જ થઈ રહ્યુ હતુ આપણા લગ્ન ની આગલી રાત્રે.મને તો એટલો બધો ડર લાગી રહ્યો હતો કારણ કે....નિશાંત : તને હજી પણ મારાથી ડર લાગે છે??રાધિકા : થોડો.નિશાંત મુસ્કાય છે.નિશાંત : કાલે પપ્પા લગ્ન પ્રસંગ નો ભાગ બનશે કે નહી??એ જ પૂછી રહ્યો હતો ચંદ્ર ને.રાધિકા : બનશે.સર્વન્ટ ઉપર તેમની કોલ્ડ કોફી આપવા આવે