મિડનાઈટ કોફી - 23 - નિર્ણય

  • 2.1k
  • 992

પૂર્વી : યુ શુડ ડુ ધીસ.રાધિકા : દિપક શાહ મારો પણ ફેવરિટ સિંગર છે.તેનો અવાજ મને બહુ ગમે છે.નિશાંત : તો પછી બસ.રાધિકા : પણ....પૂર્વી : કેટલું વિચારીશ??રાધિકા : મને ઠીક નથી લાગતુ.નિશાંત : શું??રાધિકા : આમ અચાનક....પૂર્વી : લાઇફ માં સરપ્રાઇઝીઝ અચાનક જ મળે.નિશાંત : બધી વાત માં બહુ વિચાર નહી કર્યાં કરવાના.સામેથી તક મળી છે તેને ઝડપી લે.રાધિકા : તેણે મને જ શું કામ પસંદ કરી??હું તમારી સાથે....નિશાંત : રાધિકા....રાધિકા : એમ નહી....હું હમણાં....આપણી વિડિયોઝ વાયરલ થઈ એટલે??લખો લોકો મને જાણતા થઈ ગયા એટલે??પૂર્વી : રાધિકા, તું એવું શું કામ વિચારે છે??રાધિકા : બીજું શું કારણ હોય શકે??હું