કૉલેજ કેમ્પસ - 9 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(40)
  • 12.4k
  • 7
  • 10.4k

સાન્વી: મને આ સમાજ અને મારા પપ્પાનો ખૂબ ડર લાગે છે... વેદાંશ: હું છું તારી સાથે પછી તને શેનો ડર..?? તારા પપ્પાને હું સમજાવીશ અને સમાજની ચિંતા ન કર, એ તો બંને બાજુ બોલશે. વેદાંશ અને સાન્વીએ બંનેએ પ્રેમનો ખેલદીલીથી એકરાર કર્યો અને એકબીજાના હમસફર બની જિંદગી સાથે વિતાવવાનું નક્કી કર્યું. હવે તો બસ, સાન્વીને વેદાંશ જ દેખાય અને વેદાંશને સાન્વી...બંને એકબીજાની વાતોમાં એકબીજાને ભણવામાં હેલ્પ કરવામાં અને એકબીજાની યાદોમાં ખોવાએલા રહેતા. આમ કરતાં કરતાં વેદાંશના પાંચ વર્ષ એન્જીનીયરીંગ ના ક્યાં પૂરા થઇ ગયા તે ખબર જ ન પડી અને લાસ્ટ ઇયરના રિઝલ્ટ પહેલા તેણે જોબ માટે એપ્લાય પણ કરી