કૉલેજ કેમ્પસ - 6 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(45)
  • 13.2k
  • 2
  • 11k

વેદાંશ મનોમન ખુશ થાય છે તે જે ક્ષણની રાહ જોઇ રહ્યો હતો કે, સાન્વી તેની બાઇકની સીટ પાછળ બેસે તે ક્ષણ આવી રહી છે. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે સાન્વી "હા" પાડે અને ભગવાન તેની પ્રાર્થના સાંભળે છે. સાન્વી "હા" પાડે છે. બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી છે. વેદાંશ એટલે ટોલ એન્ડ હેન્ડસમ બોય, ગમે તે છોકરી તેની પર ફીદા થઇ જાય. રસ્તામાં વેદાંશ સાન્વીને તેના ફેમીલી બેગ્રાઉન્ડ વિશે પૂછે છે. સાન્વી પોતાની અને પોતાના ફેમિલીની વાત પૂરી કરે છે અને વેદાંશ પોતે પોતાની કંઇ વાત કહેવા જાય એ પહેલા સાન્વીનું ઘર આવી જાય છે. એટલે વેદાંશ