ભાઈ બહેનની લાગણીનો સરવાળો

  • 2.9k
  • 986

એક વાત કહું તમને તો કે, હા બોલો જેમ મને ગમે છે રોજ નવું નવું રે લખવું....તેમને ગમે છે નવું નવું જોડાણ કરતા રહેવાનુ....તો રહી ગયા બાઇસા તેમની શું છે રે કાંઈખાસિયત અને શું છે બાઇસા મારાં માટે......કાઇક આવો આવ્યો રે જવાબ રે .....બાઇસાતો છે મારાં મારા શબ્દ ની જોડાણ .....બાઇસાછે મારો જમણો હાથ જેમ હું લખું ને તે જોડે.....બાઇસાતમને શબ્દો થી હું ઓળખુ.... હું કહું ને જેમ સોય ને દોરા જેવા ભાઈબહેન છીએ અને દોર ની જેમ મિત્ર પણ જે સાથે જ રહે .....બાઇસા તમે છો લાગણી નો સાથ ક્યારેક આપણે બનીએ મિત્ર ને શબ્દ છે તમારા ભઇલુ નો સાથ....કહું આજે તેમની ખાસિયત