કૉલેજ કેમ્પસ - 1 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(121)
  • 37.6k
  • 13
  • 30.2k

કૉલેજ કેમ્પસ ભાગ-1 (એક દિલચસ્પ પ્રેમકથા) નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો 1. પ્રિયાંશી 2. વરસાદી સાંજ 3. જીવન એક સંઘર્ષ 4. સમર્પણ 5. પારિજાતના પુષ્પ 6. ધૂપ-છાઁવ (હાલમાં ચાલુ છે.) 7. જીવન સાથી (હાલમાં ચાલુ છે.) આ બધીજ મારી નવલકથાઓને આપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી છું. આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે."કૉલેજ કેમ્પસ " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે જ અને આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. "