સાંજનું શાણપણ - 1

  • 5.9k
  • 1
  • 2.5k

સાંજનું શાણપણ  તમારીઆસપાસવેલની જેમ વીંટળાયેલ          બાળકનાં હાથ, એ પ્રભુએ તમને પ્રભુએ           પાઠવેલી શુભેચ્છા છે. સબંધોનીઆંટીઘુંટીઉકેલતા ઉકેલતા                    આપણે  સમય જતાં એટલાં ચાલાક થઈ        જઈએ કે,પોતાની જરૂરિયાત મુજબ દોર         ખેંચતા અને ઢીલ દેતા શીખી જઈએ છીએ. ઊંચાઈપરપહોંચવાના આનંદમાં હંમેશા         એ પગથિયા ભુલાઈ જાય છે.જેમણે તમારો          ભાર વહ્યો છે. ઘણીવારસબંધમાંપડેલ ઘસરકા ઉંડા            ઘાનું કામ કરે છે. રુઝાય તો જાય ,પણ        નિશાન રહી જાય. જિંદગીમાંમૈત્રીનાંઘણાં અ