ડ્રીમ ગર્લ - 42

(24)
  • 3.2k
  • 3
  • 1.7k

ડ્રીમ ગર્લ 42 જિગર ગામમાં પ્રવેશ્યો ત્યારે રાતના સાડા સાત થવા આવ્યા હતા. એક શંકા જિગરને સતાવતી હતી કે પ્રિયાનો પ્રતિભાવ કેવો રહેશે? છેલ્લી વાત વખતનો પ્રિયાનો ગુસ્સો જિગરને યાદ આવ્યો. પ્રિયાનો ગુસ્સો વ્યાજબી હતો. કોઈપણ વ્યક્તિની પ્રતિક્રિયા આવી જ હોય, એ સહજ હતું. પણ જિગરને પોતાના ઉપર એક વિશ્વાસ હતો કે એ ખોટો નહતો. એ ચોક્કસ પ્રિયાને સમજાવી શકશે. આછી સ્ટ્રીટ લાઈટમાં ગામમાં આછી ચહલપહલ હતી. શહેર કરતાં એક ખુશનુમા શાંતિ અહીં હતી. ગામના કૂતરા નવા આગંતુકને જોઈને પોતાની હાજરી પુરાવી આગળની શેરીના કુતરાઓને જાગ્રત