આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -71

(109)
  • 6.1k
  • 2
  • 3.8k

આઈ હેટ યુ ...કહી નહિ શકુંપ્રકરણ -71વિરાટે વિડિઓ કોલ કર્યો અને એના પાપા ને બધાં આવેલાં એ બધાંને બતાવ્યાં લાઈવ. ત્યાં વિરાટનાં પાપા બધું જોઈ રહેલાં અને નંદીની એમની બાજુમાં આવી ગઈ અને જોઈ રહી એ વિરાટને કઈ કેહવા જાય ત્યાં રાજની નજર વિરાટ તરફ ગઈ એણે બધાની સામે પૂછ્યું તારાં પાપાનો કોલ છે ? વિરાટે કહ્યું હાં આજે આપણને સમય હોય હું વાત કરી લઉં તમે વાતો કરો એમ કરી એ બહારની તરફ જવા ગયો અને રાજ બોલ્યો વાહ અરે આજે યોગાનુયોગ છે ફોન પર બધાંને ઈન્ટ્રો કરાવને...રાજને સાંભળીને નંદીની કેમેરા પાસેથી ખસી ગઈ.વિરાટે રાજના હાથમાં ફોન આપ્યો રાજ