ચેલેન્જ - 8

(20)
  • 4.2k
  • 2
  • 1.9k

દ્રશ્ય ૮ -" પ્રિયા બેન અને હિના તમે પોહચી ગયા..."" હા સર અહીંયા કોય નથી. શુષિલ ની કાર પાર્ક છે પણ શુષિલ ક્યાંય નથી."" તમે ત્યાં ઉભા રહી ને રાહ જોવો...કદાચ તે કાર લેવા ફરીથી પાછો આવે."" મહિપાલ સર મે બધા ખબરી ને શુષિલ વિશે કહી મુક્યું છે. જેવી એમને એના વિશે જાણકારી મળશે તે આપણને જાણ કરશે."" અજય સર આપડે બીજા પોલીસ સ્ટેશન માં જાણ કરવી જોઈ એ..."" ના હાર્દિક જો dna મેચ નઈ થાય તો આપડી પાસે કોય પુરાવો નથી...એ એક મોટા હસ્તી નો દીકરો છે તેને પૂરાવા વિના પકડવો મુશ્કેલ છે."" અજય તારી વાત સાચી છે. વિકાસ