ગઝલ સંગ્રહ - ભાગ - ૮

  • 4.7k
  • 1.7k

શું ફેર પડેકોઈ બોલાવે નાં બોલાવે શું ફેર પડે,નિજ આનંદમાં રહેવાનું શું ફેર પડે.અમે તોં સમુન્દ્રને ઓળંગી જનારાં,નાના ઝરણાં વચ્ચે આવે શું ફેર પડે.મુસીબતને સામેથી નોતરનારાં અમે,અણધારી તકલીફ આવેં શું ફેર પડે.મઠારી છે જાતને અલગ અંદાજથી,વણઉકેલાયા સવાલોથી શું ફેર પડે.કસોટીઓથીં તો અમે ટેવાઈ ગયેલા,પેપર અઘરાં આવે તોય શું ફેર પડે. પ્રતીક ડાંગોદરાએક એવો વખત પણ આવશે,મિત્રો પણ ત્યારે સામા આવશે.કિસ્સા બધા સમેટી લઉ પણ,હરપળે હરઘડી નજરે આવશે.ખુલાસા કરી લો બધી વાતના,ઘર આંગણે મહાભારત આવશે.પાંગરે નહિ પહેલાં ચેતી જજો,વ્યથાનો પોટલો ધીરે જ આવશે.શબ્દોથી કદાચ છાપ છોડી શકો,દિલ જીતવા ચરિત્ર