જીવન-શૈલી.

  • 4.2k
  • 2
  • 1k

અહીં વાત છે શૈલીની, જીવનશૈલીની. શૈલી હોશિયાર છોકરી. ખૂબ દેખાવડી સુંદર અને ચેહરો રૂપ રૂપનો અંબાર.પણ, થોડી ચંચલ તોફાની અને બેદરકાર. શૈલી પોતાની ટીનેજ અને એડલ્ટ વચ્ચેની સ્થિતિમાં છે.પણ એડલ્ટ ની નજીક લગભગ 21 વર્ષ. નોકરીની શરૂઆત કરીને 1 વર્ષ માંડ થયું છે. કામ સરસ કરેં છે, પણ હજી બાળપણ છે. પણ શૈલીને ધ્યાન, યોગ, ઉપવાસ આ બધાનો શોખ છે. કે પછી ફેસિનેટિંગ વિથ ઓલ થિંગ? કઈ ખોટું નથી. એના જીવનની બે સૌથી નજીકની હસ્તી કે પછી વ્યક્તિ. એક એની દાદી અને બીજી એની ખાસ એવી સહેલી સભ્યા. એ સભ્યાને કહે છે “અરે યાર અક્ષય કુમારને જોઈને મને સવારે ઉઠવાનું