મિડનાઈટ કોફી - 21 - ભરોસો

  • 2.2k
  • 952

રાધિકા નિશાંત પાસે ટેરેસ પર આવી તેની બાજુમાં લાંબી થઈ જાય છે.રાધિકા : શું વિચારી રહ્યા છો??નિશાંત : ડર લાગી રહ્યો છે.હું પણ ક્યાં તૈયાર છું આના માટે??તે રાધિકા સામે જુએ છે.નિશાંત : મારા દાદી ની યાદ આવી રહી છે.તે ફરી ખુલ્લા આકાશ તરફ જોવા લાગે છે.નિશાંત : મને જ આટલો ડર લાગી રહ્યો છે તો....પૂર્વી....તે તો યાર.... રાધિકા : હિંમતવાળી છે.નિશાંત : મને હજી સુધી આમ વિશ્વાસ નથી આવતો.રાધિકા : થાય થાય.નિશાંત મુસ્કાય છે.નિશાંત : આખરે તારા ચંદ્ર માટે આપણી જુદી વાર્તા પણ બધા જેવી જ થઈ ગઈ.એક તરફી પ્રેમ ની કહાણી.જેમાં છોકરો, છોકરી માટે બધુ....રાધિકા : તમારી આંખોમાં પ્રેમ