મિડનાઈટ કોફી - 19 - ડિગ્રી

  • 2.2k
  • 958

રાધિકા : મે પૂર્વી સાથે વાત કરવા કહ્યુ હતુ.તેની સાથે ફરી ઝગડો કરવા નહી.તે રૂમમાં અવતા જ નિશાંત ને કહે છે.નિશાંત : તેણે વાત જ એવી કરી કે મને ગુસ્સો આવી ગયો.તે કોટ કાઢતા જવાબ આપે છે.રાધિકા : કેરિયર વધારે મહત્વની છે કે માતૃત્વ??નિશાંત કોઈ જવાબ નથી આપતો.રાધિકા : જવાબ આપો નિશાંત....નિશાંત : તારા માટે વધારે શું મહત્વ નું છે??રાધિકા : વાત બદલો નહી નિશાંત.નિશાંત : આપણે બંને એક જ વાત કરી રહ્યા છીએ.રાધિકા : અત્યારે મને ખબર નથી એનો જવાબ.અને મારી અને પૂર્વી જીંદગી ઘણી જુદી છે એક બીજા કરતા અને ક્યારેય તે....નિશાંત : એ છે જ.પણ તું એક