અયાના - (ભાગ16)

(18)
  • 3.9k
  • 1
  • 2k

" આને શું થયું...." વિશ્વમ ને જોઇને અયાના બોલી...એનો અવાજ સાંભળીને સમીરા અને ક્રિશય બંનેની નજર એકમેક થી છૂટી પડી...ક્રિશય ઊભો થઈને વિશ્વમ પાછળ ગયો..."શું થયું ભાઈ તને...." " પેલો રૂદ્ર ..." દાંત ભીંસીને વિશ્વમે કહ્યું..." ગઈ ભેંસ પાની મે..." ક્રિશયે એનું માંથી કૂટીને કહ્યું.." શું બોલે છે ..." ક્રિશય તરફ નજર કરીને વિશ્વમે કહ્યું ..."એકવાર તો સમજાવ્યું હતું ને ...હવે જો રૂદ્ર તારી સામે પણ આવી જાય ને તો તારે તારી ઉપર કંટ્રોલ રાખવાનો છે તો જ મેળ આવશે ને...." ક્રિશયે કીધેલી વાત વિશ્વમ ને બે મિનિટ પછી સમજાય ત્યાં સુધી બંને મૌન ઊભા રહ્યા...વાત પૂરી કરીને ફરીથી પોતાના ગ્રુપ તરફ