શ્રી કૃષ્ણરાસાષ્ટક

  • 5.5k
  • 1
  • 2.5k

*શ્રી કૃષ્ણ રાસાષ્ટક* *|| દોહો ||* પ્રેમ મગન બન બિરજ મે,રમત નટેશ્વર રાસ, સાન ન ભાન ન સુધ કછૂ,બિસરત તન મન ભાસ.(૧) સ્નેહ થકી થઇ શામળા,કાના ધર હવ કાન દામોદર લઇ દલભરી,રાસ દરશ રસપાન. (૨) મનની જાણી માધવે,અંતર મારી આશ યમુના તટ અધરાતનો,રમે રમણ ધર રાસ. (૩) *|| અથ છંદ : રેણંકી ||* ઠમમમ ઠમ ઠમમ, ઠમમ રવ થાવત,ધીનકટ ધિનિકટ ઢોલ ધડે, નટવર કર નાચ ધ્યાન સુર ધ્યાવત,રમત રાસ મન મોદ ધરે, સુરગણ ગણ વ્યોમ ગોમ સુ આવત,નભચર સુમન સુ વૃષ્ટિ કરે. ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર