મિડનાઈટ કોફી - 17 - શું કામ??

  • 2.9k
  • 1.3k

નિશાંત : રિલેક્સ.રાધિકા : હું કઈ નહી બોલવાનું બોલી ગઈ તો??નિશાંત : કઈ નહી થાય એવું.રાધિકા : મને બહુ ડર લાગી રહ્યો છે.મારા મમ્મી પપ્પાને આના વિશે કશું નથી ખબર અને જ્યારે તે લોકો આ જોશે....નિશાંત બેડ પર રાધિકા ની બાજુમાં આવીને બેસે છે.નિશાંત : શાંત.રાધિકા : હું કઈ ખોટું તો નથી કરી રહી ને??તે નિશાંત સામે જુએ છે.નિશાંત તેના આંસુ લૂછે છે.નિશાંત : જે થઈ રહ્યુ છે એ બરાબર થઈ રહ્યુ છે.રાધિકા : લોકો તમને....નિશાંત : જે પણ થાય,હું તારી સાથે છું રાધિકા.તે રાધિકા નો હાથ પોતાના હાથમાં લેતા કહે છે.રાધિકા તેને ભેટી પડે છે.વોલ ક્લોક ૧૧:૫૫ નો સમય