તલાશ - 35

(77)
  • 5.8k
  • 2
  • 3.5k

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. કલાક પછી ગિરિજા ગુલાબચંદ ગુપ્તા કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા. " હા હા હું સમજી ગઈ. ના ના કઈ વાંધો નથી લઇ લેશું. અચાનક નાઝનીને એમના બેડરૂમમાં ધસી આવી અને કહ્યું. "ચાચી ચાલોને તમે જોવા બધા રીહર્સલ કરે છે બહુ જ આવશે." "ના બેટી હું તો હોલમાં જ જોઇશ પ્રોગ્રામ. " "હવે આવો ને તમને કહ્યું ને, અને કોનો ફોન હતો?" "તારી દીદીનો જયપુરથી, કહેતી હતી એને આ વખતે આટો દેવા આવે ત્યારે 40 તોલા નો સેટ બનાવડાવવો છે. " "ઓહો દીદીને તો જલસા છે.