આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-68

(112)
  • 6.5k
  • 4
  • 3.9k

આઇ હેટ યુપ્રકરણ-68 વિરાટ તાન્યાને પુલાવ માટે રાઇસ કેટલો કાઢવાનો એ સમજાવી રહેલો બંન્ને કીચનમાં ઉભા હતાં. ત્યાં વિરાટનાં ફોનમાં રીંગ આવી એણે તરતજ ઉપાડ્યો સામે પાપા હતાં. વિરાટે કહ્યું પાપા હજી મહેમાનગતી ચાલુ છે અને રાજ એનાં પેરેન્ટસ સાથે મોલમાં ગયો છે નેક્ષ્ટ લેન પર હું અહીં કીચનમાં છું હું પછીથી ફોન કરું છું થોડી રાહ જોવી પડશે. પાપાએ કહ્યું ભલે અમે રાહ જોઇશું અને હું તારાં વોટ્સએપ પર ફોન કરુ છું કાયમની જેમ એટલે સાયલન્ટ પર ના રાખીશ. વિરાટે કહ્યું પાપા મારો ફોન કદી પણ સાયલન્ટ મોડ પર ના હોય. હું પછી કરુ છું ફોન. અને વિરાટે એનો