ચેલેન્જ - 6

(17)
  • 4.4k
  • 2
  • 2k

દ્રશ્ય ૬ -" હર્ષ અને એકલવ્ય એક બીજા ને જાણતા હતા કે નઈ એ હજુ સાબિત થયું નથી પણ એકલવ્ય પર નજર રાખવા ની છે."" મહિપાલ સર હાર્દિક અને હિના આ કામ સંભાળી લેશે."" અજય અને પ્રિયા બેન તમે બંને જઈ ને હર્ષ ના કેસ પર ખનગી તપાસ કરો. એ પાછલા દિવસો માં કોને મળ્યો શું થયું બધી માહિતી મેળવો. અને જાવેદ અને મનીષ....."" સર અમારી પાસે જે એન્ડ જે એન્જિનિયરિં કૉલેજ ની CCTV રેકોર્ડિંગ છે. અમે રસ્તામાં માં આવતા હતા ત્યાથી તેને જોતા હતા. જે વ્યક્તિ એકલવ્ય નો ફોન ચોરી કરી અને પાછો મૂકી ગયો તે વ્યક્તિ નો ચેહરો