મણિરાજ બારોટ

  • 4.5k
  • 1
  • 2.1k

#મણિરાજ બારોટમણિરાજ બારોટ તેઓ ગુજરાતના જાણીતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડો નામના લોકગીતના એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે.મણિરાજ બારોટનો જન્મ પાટણ પાસે ના સરસ્વતી તાલુકાના બાલવા ગામે શિવાભાઈ બારોટના ત્યાં થયો હતો. તેમના પ્રથમ પત્ની જશોદાબેન બારોટ ના મૃત્યુ બાદ પુનઃ લગ્ન આરતીબેન બારોટ સાથે થયાં હતાં. તેમનાં સંતાનોમાં ચાર દીકરીઓમાં મેઘલ,રાજલ,હિરલ,તેજલ છે.તેમણે બચપણથી ઢોલ,હાર્મોનિયમ,ઉત્તર ગુજરાતમાં ગવાતાં ભજન,લોકગીત,લગ્ન ગીત અને ફટાણા,ભવાઈ વેશના તે ઉત્તર ગુજરાતના પ્રથમ કડીના કલાકાર હતા.પચ્ચીસ વર્ષ પહેલાં સંગીત,ફિલ્મ ક્ષેત્રે સૌરાષ્ટ્રની બોલબાલા હતી.ગામડે ગામડે થઇ ગયેલા શૂરવીરોની ફિલ્મ માટે પટકથા લખાતી હતી.કેમકે ઉત્તર ગુજરાતમાં ઝવેરચંદ