તલાશ - 33

(68)
  • 5.7k
  • 1
  • 3.5k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. દલામલ ટાવરના પાર્કિંગ લોટ માં નિયત કરેલ જગ્યાએ કાર ઉભી રહી કે તુરંત જ 'અનોપચંદ એન્ડ કૂ' ની એક સ્ટાફે સુરેન્દ્રસિંહને આવકાર્ય. અને પોતાની સાથે આવવા કહ્યું. 30 આસપાસની ઉંમર ધરાવતી એ યુવતી એ સિફોન સાડી પહેરી હતી. અને અત્યંત શાલીનતાથી એ સુરેન્દ્રસિંહને લઈને 13 એ મળે લિફ્ટમાં પહોંચી. તથા ત્યાં બેઠેલા પ્યુન ને આદેશ આપ્યો કે 'સાહેબને શેઠજીની કેબીન સુધી પહોંચાડી આવ.' xxx જીતુભા ચાલતો 'સ્નેહા ડિફેન્સ' ના મેન ગેટ પર પહોંચ્યો. આમ તો આ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા હતો. પણ તેમાંથી લગભગ 45% જેટલો ભાગ 'અનોપચંદ એન્ડ કૂ